કોરોના વાયરસ

corona virus India

અત્યાર સુધીમાં 218 corona virus India કેસઃ Corona Update Live India/ અત્યાર સુધી 294 કેસ: આજે જ 42 નવા કેસ નોંધાયા, તેમાંથી 13 મહારાષ્ટ્રના; જબલપુર 2 દિવસ માટે લોકડાઉન કરાયા

corona virus India
Source : DailyHunt

ગુજરાતઃ

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રમુખ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું કે ગુજરાતમાં ત્રણ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. બે અમદાવાદ અને એક વડોદરામાં. રાજ્યમાં કુલ પાંચ કેસ થયા છે. અમદાવાદમાં જિલ્લામાં મળેલા સંક્રમિત ફિનલેન્ડ અને ન્યુયોર્કથી પરત ફર્યા હતા. વડોદરામાં મળેલો સંક્રમિત સ્પેનથી આવ્યો હતો. તેમણે કહ્યું કે રાજકોટમાં બુધવારે કોરોનાનો પોઝિટિવ કેસ મળ્યો હતો. આ વ્યક્તિ વિદેશથી મુંબઈ આવ્યો હતો અને ટ્રેનથી જામનગર પહોંચ્યો હતો

દિલ્હીઃ

સરકારે સલાહ આપી છે કે રાજધાનીમાં સ્થિત તમામ પ્રાઈવેટ ઓફિસમાં 31 માર્ચ સુધી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી છે. સાથે જ ઘરડાઓ અને બાળકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટ 31 માર્ચ સુધી બંધ કરાવવામાં આવી છે. ટેક-અવે અને હોમ ડિલીવરી થતી રહેશે. 31 માર્ચ સુધી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ પણ બંધ રહેશે.

આંધ્ર્રપ્રદેશઃ

  • સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે વિશાખાપટ્ટનમમાં એક વ્યક્તિ સંક્રમિત છે, તે તાજેતરમાં જ સાઉદી અરબથી પરત ફર્યો હતો. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.
  • દક્ષિણ પશ્ચિમ રેલવે: એક મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેણે પોતાનો પુત્ર ઈટલીથી પરત ફર્યો હોવાની માહિતી છુપાવી હતી. અધિકારીઓને માહિતી મળ્યા બાદ તેના પુત્રને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.

To View More Information Visit:
DivyaBhaskar Website